ડિસેમ્બર 19, 2024 4:10 પી એમ(PM) | વસંત પરેશ

printer

રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે

રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોના જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. જામનગર સહિત દેશભરમાં તેમણે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.