સપ્ટેમ્બર 20, 2025 3:50 પી એમ(PM)

printer

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો હતો. બોટાદ અને ગઢડા બાદ રાણપુર શહેરના ધારપીપળા માર્ગ, લીંબડી માર્ગ, બોટાદ માર્ગ સહિત રાણપુરની મુખ્યબજારોમાં વરસાદ થઈ રહ્યો છે.
હાલમાં મળતાં અહેવાલ મુજબ, અમદાવાદના કેટલાક વિસ્તારમાં પણ હાલ મધ્યમ વરસાદ થઈ રહ્યો છે.