રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની રજામાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સાપુતારામાં સનસેટ અને સનરાઈઝ પોઇન્ટ, બોટીંગ, પેરાગ્લાયડિંગ એડવેન્ચર એક્ટિવિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. રવિવારની રજા અને સાપુતારામાં સારી સવલતો હોવાને કારણે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 5:16 પી એમ(PM)
રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની રજામાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.