રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા 7 લોકોના સ્ટાફ સાથેનું અકવાડા સબ સ્ટેશન મંજૂર કરાયું છે. ભાવનગરના વિકાસને ધ્યાને લઈ અને અકવાડા, તરસમિયા, ખારસી, માલણકા, ટોપ થ્રિ સામેનો રિન્ગ રોડના વિસ્તારમાં વીજ સમસ્યાને ધ્યાને લઈ ભાવનગર પૂર્વ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય સેજલ પંડ્યા અને ભાજપના શહેર પૂર્વ પ્રમુખે આ અંગે ઊર્જા મંત્રી કનુ દેસાઈને રજૂઆત કરી હતી
Site Admin | જુલાઇ 8, 2025 2:51 પી એમ(PM)
રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા 7 લોકોના સ્ટાફ સાથેનું અકવાડા સબ સ્ટેશન મંજૂર કરાયું