નવેમ્બર 12, 2025 9:31 એ એમ (AM)

printer

રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે ગયો.. 12 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર

રાજ્યના અમદાવાદ સહિતના 8 શહેરોમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે.દાહોદ શહેર 12.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર રહ્યું છે, તો ગાંધીનગરમાં 13.8, અમરેલી, નલિયા અને રાજકોટમાં 14 ડિગ્રી જ્યારે અમદાવાદ અને વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.