ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 7:40 પી એમ(PM) | કેરળ

printer

રાજ્યનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

રાજ્યનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગરના ગિફ્ટ સિટીની મુલાકાત લીધી. બ્રિગેડ આંતર-રાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર BIFC ખાતે તેમણે ગિફ્ટ-નિફ્ટી અંગેનું પ્રેઝન્ટેશન નીહાળ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેસ માહિતી કાર્યાલય- PIBનાં નાયબ નિયામક આરોહી પટેલ,ઈન્દ્રવદનસિંહ ઝાલા સહિત PIBનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.