ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 26, 2025 9:41 એ એમ (AM)

printer

રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી આજે પદગ્રહણ કરશે

મંત્રીમંડળની પુનઃરચના થતા પ્રવીણ માળીનો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, પરિવહન અને ક્લાઈમેટ ચેંજ, વિભાગના મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. તેઓ આજે તેમનો કાર્યભાર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે સંભાળશે.