રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારે મહીસાગરની વીરપુર સ્વામી વિવેકાનંદ શાળા ખાતે મહિલાઓ માટેના સ્તન અને ગર્ભાશય કેન્સરના નિ:શુલ્ક નિદાન માટેની શિબિરનો પ્રારંભ કરાવ્યો, જેમાં એક હજારથી વધુ મહિલાઓ જોડાઈ હતી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:16 પી એમ(PM)
રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારે મહીસાગરની વીરપુર સ્વામી વિવેકાનંદ શાળા ખાતે મહિલાઓ માટેના સ્તન અને ગર્ભાશય કેન્સરના નિ:શુલ્ક નિદાન માટેની શિબિરનો પ્રારંભ કરાવ્યો
