રાજયની આંતરરાજ્યની સરહદે સલામતી વધારવાના ભાગરૂપે સરકારે અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી છે.
જિલ્લાની તમામ સાત સરહદો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ તમામ સરહદો ઉપર લાગેલા સીસીટીવી કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ સીધું અરવલ્લી એસપીની કચેરીમાં કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી મોટાપાયે કેફી દ્રવ્યોની હેરાફેરી થતી હોય છે.
Site Admin | નવેમ્બર 8, 2024 6:48 પી એમ(PM) | સીસીટીવી કેમેરા
રાજયની આંતરરાજ્યની સરહદે સલામતી વધારવાના ભાગરૂપે સરકારે અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સીમાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી
