ડિસેમ્બર 26, 2025 3:09 પી એમ(PM)

printer

રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ યોજાશે.

રાજયકક્ષાની છઠ્ઠી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી ૨ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ યોજાશે. રાજકોટ જીલ્લામાં આવેલ ઓસમ પર્વત, પાટણવાવ, ધોરાજી ખાતે યોજાનાર આ સ્પર્ધા 14 થી 18 વર્ષના ભાઈઓ તથા બહેનો માટે બે વિભાગમાં યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ 1લી જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ બપોરના 3 થી 5 વાગ્યા સુધી જૈન ધર્મશાળા,પાટણવાવ,તા.ધોરાજી ખાતે પોતાનું રિપોર્ટીંગ કરાવવાનું રહેશે.