ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 3:05 પી એમ(PM) | રાજકોટ માર્કેટયાર્ડ

printer

રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતીકાલથી 31 માર્ચ સુધી રજા રહેશે

રાજકોટ માર્કેટ યાર્ડમાં આવતીકાલથી 31 માર્ચ સુધી રજા રહેશે. જેના કારણે પગલે હરાજી બંધ રહેશે અને ખેડૂતોને ઉત્પાદનો લઈને ન આવવાની સૂચના અપાઈ છે. રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે, યાર્ડમાં હરાજી બંધ રહેવાથી જીરું, ચણા, મેથી, રાઈની આવક બંધ જશે, પરંતુ એપ્રિલ મહિનાના પ્રારંભથી શરૂઆતના એક સપ્તાહ સુધી યાર્ડમાં શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.