રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ”ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શારદા દેસાઈ દ્વારા સગર્ભા બહેનોને ગુજરાત સરકાર તરફથી મળતા માતૃ શક્તિના પેકેટનો ખોરાકમાં ઉપયોગીતા વિષે સમજ, માતાને પોષણની જરૂરિયાત, માનસિક તાણમાં ઘટાડો જેવી દરેક બાબત પર માહિતી આપવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 4, 2025 5:29 પી એમ(PM)
રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ”ની ઉજવણી કરવામાં આવી.