રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિકસતી જાતિની ધોરણ-9ની વિદ્યાર્થીઓને નિયમો અનુસાર સાઇકલ વિતરણ કરવામાં આવશે. વર્ષ 2023 – 2024માં 5 હજાર, 300 સાઇકલની માગણી કરવામાં આવી હતી, જેમાંથી 5 હજાર 102 સાઇકલની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. આ સાઇકલોને ઇન્સપેક્શનની કામગીરી પૂર્ણ થયા પછી કચેરી દ્વારા વિદ્યાર્થિઓને વિતરણ કરવામાં આવશે.
Site Admin | નવેમ્બર 7, 2024 11:39 એ એમ (AM)
રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિકસતી જાતિની ધોરણ-9ની વિદ્યાર્થીઓને નિયમો અનુસાર સાઇકલ વિતરણ કરવામાં આવશે.
