રાજકોટ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદથી પડેલા ખાડા સહિત માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.જે અંતર્ગત વોર્ડ-૧૭માં વરસાદમાં ૨૪ જેટલા ખાડાઓ ધ્યાનમાં આવતા મહાનગર પાલિકા દ્વારા ત્વરીત ટીમો મોકલી ને આ ખાડાઓ ને પૂરવામાં આવ્યા અને સિમેન્ટના બ્લોક્સ નાંખીને ખાડાનું મજબૂત પુરાણ કરીને રોડ સમથળ કરાયા હતા
Site Admin | જુલાઇ 9, 2025 10:33 એ એમ (AM)
રાજકોટ જિલ્લામાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં