રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસ દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી જેમાં ઝોન એકના DCP પટેલે જણાવ્યું, આરોપીઓએ તુવેર અને ઘઉંના પાક વચ્ચે કરેલું માદક પદાર્થનું વાવેતર કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 14, 2025 7:12 પી એમ(PM)
રાજકોટ જિલ્લાના અણીયારા ગામમાંથી એક કરોડ રૂપિયાના માદક પદાર્થનું વાવેતર ઝડપાયું