પુરુષ ક્રિકેટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ ગુજરાતમાં રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે થોડી જ વારમાં શરૂ થશે.
ભારતીય ટીમ શુભમન ગિલ અને ન્યુઝીલેન્ડની ટીમ મિશેલ બ્રેશવેલની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 2:00 પી એમ(PM)
રાજકોટમાં ભારત સામેની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી