નવેમ્બર 17, 2025 2:48 પી એમ(PM)

printer

રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વૉલિબૉલ ઑપન બૉય્ઝ ટૂર્નામૅન્ટનું સમાપન થયું.

રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વૉલિબૉલ ઑપન બૉય્ઝ ટૂર્નામૅન્ટનું સમાપન થયું. ગુજરાત રમતગમત સત્તામંડળ અને જિલ્લા રમતગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં મારવાડી વિશ્વ-વિદ્યાલયના ખેલાડીઓએ સુવર્ણ વિજયચિહ્ન એટલે કે, ટ્રૉફી પોતાના નામે કરી છે. જ્યારે ક્વિટૉન્ઝ ટીમે અંત સુધી લડત આપીને રજત ચંદ્રક અને પડધરી ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.