રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા અંદાજે ૩.૭૦ કરોડ રકમની ૧.૧૮ લાખ ચોરસ મીટરથી વધુ જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતું.
જિલ્લા કલેકટરે ગૌચર સર્વે નંબર ૫૦૩ પૈકી જમીનમાં ખેતીને લગતું દબાણ તથા પાકા મકાનના ફરતે કંપાઉન્ડ વોલ/ઓરડીઓ મળી અંદાજે કુલ ૧,૧૮,૪૦૦ ચોરસ મીટર જમીનમાં વાવેતર અને બાંધકામ કરી દબાણ કરેલ હતું જે દબાણ ગઇકાલે દૂર કરાયુ હતુ.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:18 એ એમ (AM)
રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા અંદાજે ૩.૭૦ કરોડ રકમની ૧.૧૮ લાખ ચોરસ મીટરથી વધુ જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતું
