રાજકોટના ઓસમ ડુંગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની છઠ્ઠી “ઓસમ આરોહણ – અવરોહણ” સ્પર્ધામાં વિવિધ જિલ્લાના 423 સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યુ.
આ સ્પર્ધામાં ભાઈઓમાં વિહાર મારવાણીયા તેમજ બહેનોમાં ત્રિશા બાવળીયા પ્રથમ ક્રમાંકે વિજેતા રહ્યા.રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પહેલા ક્રમાંકે વિજેતાને 25 હજાર રૂપિયા, દ્વિતિયને 20 હજાર અને તૃતિયને 15 હજાર રૂપિયા એમ કુલ મળી પહેલા 10 નંબરના વિજેતાઓને કુલ 2 લાખ 34 હજાર રૂપિયાના ઈનામ, પ્રમાણપત્ર અને વિજયચિન્હ અપાયા.
Site Admin | જાન્યુઆરી 2, 2026 4:18 પી એમ(PM)
રાજકોટના ઓસમ ડુંગર રાજ્યકક્ષાની છઠ્ઠી “ઓસમ આરોહણ – અવરોહણ” સ્પર્ધામાં વિવિધ જિલ્લાના 423 સ્પર્ધકોએ પોતાનું કૌવત બતાવ્યુ.