ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 3:39 પી એમ(PM)

printer

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને કાર્ગો સર્વિસ શરૂ કરવાની મંજૂરી

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને કાર્ગો સર્વિસ શરૂ કરવાની મંજૂરી મળી છે. આવતીકાલથી એરલાઇન્સ ગમે ત્યારે આ સેવા શરૂ કરી શકશે જેનો વેપારીઓ, ઉદ્યોગકારો કે અન્ય વ્યક્તિઓ લાભ લઇ શકશે.
કાર્ગો સર્વિસ શરૂ થતા માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના નાના,મધ્યમ તેમજ મોટા ઉદ્યોગો અને વેપાર ગૃહોને અમદાવાદ સુધીનો ધક્કો નહીં થાય.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ