ઓક્ટોબર 27, 2025 9:39 એ એમ (AM)

printer

રાંચીમા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 58 ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું

ઝારખંડના રાંચીમા બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાયેલી ચોથી દક્ષિણ એશિયા સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતે 20 સુવર્ણ સહિત કુલ 58 ચંદ્રક જીતીને ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે શ્રીલંકા બીજા અને નેપાળ ત્રીજા સ્થાને રહ્યું છે. 24 ઓક્ટોબરથી શરૂ થયેલી આ સ્પર્ધામાં અસાધારણ એથ્લેટિક પ્રતિભા, નવા પ્રાદેશિક વિક્રમનુ પ્રદર્શન જોવા મળ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.