રાંચીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત ચોથી દક્ષિણ એશિયા એથ્લેટિક્સ સ્પર્ધા-2025ના બીજા દિવસે ભારતીય ટીમે ગઇકાલે 11 ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં 6 સુવર્ણ, 6 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા છે.
Site Admin | ઓક્ટોબર 26, 2025 9:23 એ એમ (AM)
રાંચીમાં આયોજિત ચોથી દક્ષિણ એશિયા એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ, 6 રજત અને 4 કાંસ્ય ચંદ્રક જીત્યા