રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.
Site Admin | ડિસેમ્બર 4, 2025 1:52 પી એમ(PM)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે.