ઓગસ્ટ 21, 2025 7:49 એ એમ (AM)

printer

રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી

રશિયાએ વૈશ્વિક શક્તિ તરીકે ભારતના કદની પ્રશંસા કરી તેને વૈવિધ્યસભર વિદેશ નીતિ સાથે અગ્રણી આર્થિક શક્તિ ગણાવી છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ભારતમાં રશિયાના ચાર્જ ડી’અફેર્સ, રોમન બાબુશ્કિને જણાવ્યું કે રશિયા અને ભારત પરસ્પર હિતો ધરાવે છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો વિસ્તરી રહ્યા છે. રશિયાના દૂતાવાસના અધિકારીએ યુક્રેનની પરિસ્થિતિ પર બંને દેશના વડાઓ વચ્ચેના બે ટેલિફોનિક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.