ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 19, 2024 2:07 પી એમ(PM) | રશિયા

printer

રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે

રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે. દેશની તપાસ સમિતિના અહેવાલ અનુસાર યુક્રેનિયન SBU સુરક્ષા સેવા દ્વારા અજ્ઞાત 29 વર્ષીય વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી.
એજન્સીએ દાવોકર્યો છે કે શંકાસ્પદ વ્યક્તિએ સ્વીકાર્યું છે કે તેને જનરલ કિરિલોવને હત્યા માટે કથિત રીતે એક લાખ યુએસ ડોલર અને યુરોપિયન યુનિયનમાં રહેઠાણનું વચન પણ આપવામાં આવ્યું હતું. મોસ્કોના બાલાશિખા જિલ્લામાં સ્થિત ચેર્નોયે ગામમાં શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. બોમ્બ હુમલામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઝડપવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.