જાન્યુઆરી 22, 2026 9:13 એ એમ (AM)

printer

રશિયન પ્રમુખે અમેરિકા અને ગ્રીનલેન્ડ વિષયમાં રશિયાને કોઈ સંબંધ નહીં હોવાનું જણાવ્યું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની માંગણીથી ડેનમાર્ક અને નાટોની એકતાને વિષમ પરિસ્થિતિમાં મૂકાયા છે, ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આ મુદ્દાની રશિયાને કોઇ ચિંતા નથી. તેમણે એમ કહ્યું કે ગ્રીનલેન્ડનું શું થાય છે તે સાથે રશિયા ને કોઈ સંબંધ નથી. પુતિને ગઈકાલે રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં તેમના ટેલિવિઝન ભાષણમાં કહ્યું કે, બંને દેશો જાતે જ આ વિવાદનો ઉકેલ લાવશે. રશિયાના વિદેશ મંત્રી સરગાઈ લાવરોવેએ દાવોસમાં અમેરિકાના પ્રમુખના દાવાને નકારતા જણાવ્યું હતું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.