જાન્યુઆરી 20, 2026 1:49 પી એમ(PM)

printer

રમતજગતમાં ખેલો ઇન્ડિયા વિંટર ગેમ્સનો આજે લેહમાં આરંભ

લદ્દાખના લેહમાં છઠ્ઠા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની શરૂઆત થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ આઇસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ – હોકી અને સ્કેટિંગમાં ભાગ લેશે.