જુલાઇ 1, 2025 7:50 એ એમ (AM)

printer

રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં ઍસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઍસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આગામી વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં ભારતનાં રમતગમત સચિવ પી.ટી. ઉષા, ACS સ્પોર્ટ્સ ગુજરાત અને ACS અર્બન ગુજરાત સહિત ઉપસ્થિત રહ્યા. રમતગમતના ભવિષ્યને સાથે મળીને ઘડવા અને સહયોગ કરવાની આ એક ઉત્તમ તક હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.