હરિયાણા અને ગુજરાત વચ્ચે રમાઇ રહેલી રણજી ટ્રોફીની મેચમાં હરિયાણાને 76 રનની સરસાઇ મળી છે. અમદાવાદમાં રમાઇ રહેલી મેચના ત્રીજા દિવસે ગુજરાતે આઠ વિકેટે 113 રન કર્યા હતા. અગાઉ પહેલી ઇનિગમાં ગુજરાતે 169 રન કર્યા હતા જેની સામે હરિયાણાએ 230 રન કર્યા હતા. રણજી ટ્રોફીની અમદાવાદમાં રમાઇ રહેલી મેચમાં હરિયાણા સામે ગુજરાત પર હારનું સંકટ.
Site Admin | નવેમ્બર 4, 2025 10:10 એ એમ (AM)
રણજી ટ્રોફીની અમદાવાદમાં રમાઇ રહેલી મેચમાં હરિયાણા સામે ગુજરાત પર હારનું સંકટ