મે 4, 2025 6:04 પી એમ(PM)

printer

યુવાબાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે. સવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ પહેલના ભાગ રૂપે – શિક્ષકો સાથે સાયકલિંગ’ નામના એક ખાસકાર્યક્રમમાં ભાગ લીધો હતો

યુવાબાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે. સવારે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ પહેલના ભાગ રૂપે – શિક્ષકો સાથે સાયકલિંગ’ નામના એક ખાસકાર્યક્રમમાં ભાગ લીધો હતો  આ કાર્યક્રમનેસંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે, શિક્ષકો વિદ્યાર્થીઓ માટે હીરો જેવા છે. સાયકલિંગનેફેશનેબલ બનાવવાની ક્ષમતા ધરાવતા હોવાથી, તેઓ હવે વિકસિત ભારત માટે હીરો બની શકે છે. તેમણેબધા શિક્ષકોને સાયકલનો ઉપયોગ કરવા અને વિદ્યાર્થીઓને પણ તેને અપનાવવા માટે પ્રોત્સાહિતકરવા વિનંતી કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.