જાન્યુઆરી 22, 2026 9:15 એ એમ (AM)

printer

યુરોપિયન યુનિયને અમેરિકા સાથેના વેપાર સોદાના અમલ પર પ્રતિબંધ ફરમાવ્યો

યુરોપિયન સંસદે ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માંગણીઓ અંગે ચિતા વ્યક્ત કરી હતી. અમેરિકાનો વિરોધ કરનાર યુરોપિયન દેશ પર ટેરિફ લગાવવાની ધમકીઓ આપી હતી. યુરોપિયન યુનિયનએ વળતાં જવાબમાં અમેરિકા સાથેના વેપાર સોદા પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. આ દરખાસ્તોને સંસદ અને EU સરકારો દ્વારા મંજૂરીની જરૂર છે. ઘણા કાયદા ઘડનારાઓએ ફરિયાદ કરી કે વેપાર સોદો એકતરફી છે, જ્યારે EUએ મોટાભાગની આયાત ડ્યુટી ઘટાડવાની જરૂર છે જ્યારે અમેરિકા 15% ના વ્યાપક દર પર તટસ્થ છે. યુરોપિયન સંસદની વેપાર સમિતિ 26-27 જાન્યુઆરીના રોજ મતદાનમાં પોતાનું સ્થાન નક્કી કરવાની હતી. જો કે, આ હવે મુલતવી રાખવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.