ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે નકલી ઓળખ બનાવીને તેનું નામ, પિતા અને માતાનું નામ,તેના ફોટોગ્રાફ અને સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને પરીક્ષાના નિયમો હેઠળની અનુમતિપાત્ર મર્યાદાકરતાં વધુ પ્રયાસો કર્યા છે.  યુપીએસસીએ પોલીસમાં ફરિયાદ નોંધીને તેની સામે ફોજદારી કેસ શરૂ કર્યો છે.સિવિલ સર્વિસીઝ પરીક્ષાની તેમની ઉમેદવારી રદ કરવા અને ભવિષ્યની પરીક્ષાઓ અનેપસંદગીઓમાંથી તેમને પ્રતિબંધિત કરતી કારણ બતાવો નોટિસ જારી કરી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.