ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 22, 2025 7:12 પી એમ(PM)

printer

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારનો ઉપયોગ કરીને સેવા વિતરણને વધુ વિસ્તૃત કરવા અને ચર્ચા કરવા માટે BFSI,ફિનટેક અને ટેલિકોમ જેવા ક્ષેત્રોનાં ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ સાથે એક દિવસની હિતધારકોની બેઠક યોજી હતી

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારનો ઉપયોગ કરીને સેવા વિતરણને વધુ વિસ્તૃત કરવા અને ચર્ચા કરવા માટે BFSI,ફિનટેક અને ટેલિકોમ જેવા ક્ષેત્રોનાં ઉદ્યોગ જગતનાં અગ્રણીઓ સાથે એક દિવસની હિતધારકોની બેઠક યોજી હતી.મુંબઇ ખાતે આયોજીત આબેઠકમાં આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાંઝેક્શનપાંચ મહિનામાં બમણા થઇને 100 કરોડને પાર થઇ ગયા હતા.મહારાષ્ટ્ર સરકાર દ્વારા સહ-આયોજિત આધાર સંવાદ માટે લગભગ 500 ઉદ્યોગ પ્રતિનિધિઓ એકસાથે એકઠાં થયા હતા.આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.