ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 19, 2024 2:27 પી એમ(PM)

printer

યુગાન્ડામાં 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા ;કુલ સંખ્યા 145 થઇ

યુગાન્ડામાં, 49 નવા મંકી પોક્સ કેસ નોંધાયા છે, જે દેશમાં લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલ ચેપની કુલ સંખ્યા 145 થઇ છે. દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આ રોગના 27 નવા કેસ નોંધાયા છે, છેલ્લા અઠવાડિયામાં પૂર્વ આફ્રિકન દેશમાં મંકી પોક્સના સૌથી વધુ કેસ નોંધાયા છે.
દેશના 19 અસરગ્રસ્ત જિલ્લાઓમાં હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
યુગાન્ડામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે મંકી પોક્સના વધતા જતા કેસને કાબૂમાં લેવા માટે સરકારના પ્રયાસો સાથે જ છે.