અમેરિકા હવે યુક્રેનને મફત શસ્ત્રો કે નાણાકીય સહાય આપશે નહીં. અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રુબિયોએ એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં આ વાત કહી.
તેમણે કહ્યું કે અમેરિકા હવે યુક્રેનને શસ્ત્રો વેચશે, જેનો ખર્ચ યુરોપિયન દેશો નાટોના માધ્યમથી ઉઠાવશે. તેમણે રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા તરફ આગળ વધવા પર ભાર મૂક્યો હતો.
Site Admin | ઓગસ્ટ 20, 2025 2:46 પી એમ(PM)
યુક્રેનને અમેરિકા દ્વારા અપાતા શસ્ત્રોનો ખર્ચ હવે નાટો ઉઠાવશે.
