યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન અંદાજે 1 કરોડ 65 લાખ રૂપિયાની આવક થઈ છે. દર મંગળવારે મંદિરના ભંડાર ખોલવામાં આવે છે, અને સીસીટીવી કેમેરાના નિરીક્ષણમાં ભંડારની ગણતરી કરવામાં આવે છે. દિવાળી સુધીમાં અત્યાર સુધીમાં ત્રણ વાર ભંડાર ખોલવામાં આવ્યા. પ્રથમ ભંડારમાં 64 લાખ, બીજા ભંડારમાં 52 લાખ, જ્યારે ત્રીજા ભંડારમાં 45થી 50 લાખ રૂપિયાની આવક થઈ હોવાના અહેવાલ છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:08 પી એમ(PM)
યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન અંદાજે 1 કરોડ 65 લાખ રૂપિયાની આવક થઈ
