ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM) | એસટી બસ

printer

યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી

યાત્રાધામ અંબાજી ખાતે 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પહોંચવા માટે રાજ્ય સરકારે નિઃશુલ્ક એસટી બસની સુવિધા વ્યવસ્થા કરી છે. આ અંતર્ગત મહેસાણા જિલ્લામાંથી બે દિવસમાં 6 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો.
આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પરિક્રમાના અંતિમ દિવસે જોડાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.