મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામે સંસદને સંબોધન કરતી વખતે આ જાહેરાત કરી. શ્રી રામગુલામે કહ્યું કે, મોરેશિયસ માટે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું એ એક સૌભાગ્યની વાત છે, તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના મજબૂત અને સ્થાયી સંબંધો પર ભાર મૂક્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 2:42 પી એમ(PM)
મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે