ડિસેમ્બર 23, 2025 9:53 એ એમ (AM)

printer

મોરબી મહાનગરપાલિકાની રચનાના એક વર્ષમાં પાંચસો પચાસ કરોડના વિકાસના કાર્યો હાથ ધરાયા

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યુ છે ત્યારે મોરબીમાં મહાપાલિકાના કમિશનરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા છેલ્લા એક વર્ષ દરમિયાન મહાપાલિકાના કામની માહિતી આપતા કમિશનરે કહ્યુ કે, 550 કરોડ રૂપિયાના કામો મોરબી મહાપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યા છે.