મોરબી જિલ્લામાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ પાંચ શાળાઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. દિવાળી વેકેશન દરમિયાન કેટલીક શાળા બસના વીડિયો વાઇરલ થતા જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી. જિલ્લા શિક્ષણ નિરીક્ષક પ્રવિણ અંબારિયાએ જણાવ્યું કે નાલંદા વિદ્યાલય સહિત પાંચ શાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:06 પી એમ(PM)
મોરબી જિલ્લામાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બદલ પાંચ શાળાઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી
