મોરબી જિલ્લાના ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. મોરબી અગ્નિશમન દાળ દ્વારા બંને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ અંગે જાણ કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 3:59 પી એમ(PM) | મોરબી
મોરબી જિલ્લાના ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી જતા બે વ્યક્તિઓના મોત નિપજ્યાં
