ડિસેમ્બર 13, 2025 9:47 એ એમ (AM)

printer

મોરબીમાં સાયબર ફ્રોડના કેસમાં છ આરોપીઓને ઝડપી લેવાયા

મોરબીમાં સાયબર ફ્રોડની ચાર ફરિયાદ નોંધાઇ છે. અલગ અલગ 15 ઈસમો વિરુદ્ધ ચાર ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી છને ઝડપી લેવામાં સફળતા મળી છે. બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાના ગુનામાં છ ઝડપાયા હોવાની માહિતી મોરબીના ડીવાયએસપી વિરલ દલવાડીએ કહ્યું હતું.