મોરબીમાં સાત વ્યવસાયિક સહિત 571 સ્થળે નવરાત્રિનું આયોજન કરાયું છે. મહોત્સવમાં લોકોની સુરક્ષા માટે ત્રણ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, 16 પોલીસ ઇન્સ્પેક્ટર અને 22 પોલીસ સબઇન્સ્પેક્ટર સહિત 530 જેટલા પોલીસ જવાન તહેનાત રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 9:29 એ એમ (AM)
મોરબીમાં સાત વ્યવસાયિક સહિત 571 સ્થળે નવરાત્રિનું આયોજન