મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે વન વીક વન રોડ અંર્તગત આજે શહેરના સામાકાંઠા વિસ્તારના શોભેશ્વર રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં મેઇન રોડ પર વર્ષોથી બની ગયેલા કાચા પાકા મકાનો, દુકાનોના દબાણો દૂર કરાયા હતા. આ અંગે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આપી.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 7:52 પી એમ(PM)
મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરાઇ છે