મેસેડૉનિયાના એક નાઈટ ક્લબમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. જ્યારે 100-થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના ઉત્તર મેસેડૉનિયાના પૂર્વ શહેર કોકનીની છે. ક્લબમાં પ્રખ્યાત બૅન્ડ D.N.K.ના કૉન્સર્ટમાં એક હજાર 500થી વધી લોકો સામેલ હતા. પ્રધાનમંત્રી હ્રિસ્ટિજાન મિકોસ્કીએ કહ્યું: ‘સરકાર આ મામલે શક્ય તમામ પગલાં ઉઠાવશે.’
Site Admin | માર્ચ 16, 2025 8:00 પી એમ(PM) | હ્રિસ્ટિજાન મિકોસ્કી
મેસેડૉનિયાના એક નાઈટ ક્લબમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે.
