ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 16, 2025 9:14 એ એમ (AM)

printer

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન દ્વારા ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’ના માધ્યમથી ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ હોવાનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું.ત્રણ તબક્કામાં યોજાનારા આ અભિયાન અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1 કરોડ કિલો જેટલું વજન ઓછું થશે.