મેટ્રો રેલ સેવાનો લાભ લોકો લઇ શકે તે માટે એસ.ટી. વિભાગે અમદાવાદ થી ગાંધીનગર સેક્ટર -1 સુધી બસ સેવાઓ લંબાવી છે.
અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ સેવા અમુક વિસ્તારોમાં શરૂ થઇ ગઇ છે, ત્યારે તેના રૂટમાં હાલ વધારો કરવામાં આવ્યો છે. જે મુસાફરોને ગાંધીનગર સેક્ટર -1 સુધી મેટ્રોમાં જવું હશે તેમના માટે સચિવાલય, પથિકાશ્રમ, અને ગાંધીનગર સીબીએસ જવા-આવવા માટે એસ.ટી.સેવા શરૂ કરવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 20, 2024 7:14 પી એમ(PM)
મેટ્રો રેલ સેવાનો લાભ લોકો લઇ શકે તે માટે એસ.ટી. વિભાગે અમદાવાદ થી ગાંધીનગર સેક્ટર -1 સુધી બસ સેવાઓ લંબાવી
