ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 7:51 પી એમ(PM)

printer

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.

મેગા ઓઈલ પામ પ્લાન્ટેશન ડ્રાઈવ 2024માં અત્યાર સુધીમાં 17 લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. વૃક્ષારોપણ અભિયાનમાં ભારતના 15 રાજ્યોમાં 12 હજાર હેક્ટરથી વધુ જમીન આવરી લેવામાંઆવી છે. આ પહેલ આ વર્ષે 15મી જુલાઈના રોજ ખાદ્ય તેલ-પામપર રાષ્ટ્રીય મિશન હેઠળ શરૂ કરવામાં આવી હતી.  આ પ્રોજેક્ટનો હેતુ દેશમાં પામની ખેતીનેવિસ્તારવાનો છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અને અગ્રણી ઓઇલ પામ પ્રોસેસિંગ કંપનીઓનાસામૂહિક પ્રયાસો જોવા મળ્યા છે. આ અભિયાનમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કર્ણાટક, કેરળ, ઓડિશા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી ઉત્સાહપૂર્વકભાગીદારી જોવા મળી છે. અસંખ્ય જાગરૂકતા વર્કશોપ, વૃક્ષારોપણ ઝુંબેશ અને પ્રચારાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંછે જેથી જાગૃતિ લાવવા અને ખેડૂત સમુદાયને જોડવામાં આવે. આ અભિયાન આ મહિનાની 15મી તારીખ સુધી ચાલુ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ