ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 7:28 પી એમ(PM)

printer

મૂળ મહેસાણાના વતની અને અમેરિકાના વર્જિનિયા ખાતે સ્થાયી થયેલા પિતા-પુત્રીની હુમલાખોરોએ હત્યા કરી છે.

મૂળ મહેસાણાના વતની અને અમેરિકાના વર્જિનિયા ખાતે સ્થાયી થયેલા પિતા-પુત્રીની હુમલાખોરોએ હત્યા કરી છે.
મહેસાણા જિલ્લાના કનોડા ગામના મૂળ વતની એવા પટેલ પરિવારના 56 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્રીના વર્જિનિયા ખાતે સ્ટોરમાં ઘૂસી શખ્સે ગોળીબાર કરતા મોત નિપજ્યાં હતાં. આરોપીની ધરપકડ કરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.