મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો છે. દેશભરમાં ગઈકાલે રાત્રે લોકો મોટી સંખ્યામાં વિવિધ મસ્જિદોમાં ખાસ નમાઝ ‘તરાવીહ’ અદા કરી હતી. રમઝાન ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો છે અને મહિનાના અંતે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. દરમ્યાન અખાતી દેશોમાં ગઈકાલથી રમઝાન મહિનો શરૂ થયો છે.
Site Admin | માર્ચ 2, 2025 9:51 એ એમ (AM)
મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન મહિનાનો આજથી આરંભ થયો.